માનસર ગામના સરપંચ જીતુભાઈ ઠોરિયાએ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી કે હવામાન વિભાગની આગાહી વચ્ચે મોરબી જિલ્લામાં ગુરુવારે બપોર બાદ ફરી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તેજ ગતિએ ફૂંકાયેલા પવન બાદ કરા સાથે વરસાદ વરસતા ખેતરમાં બનાવેલ પાક પાક સંગ્રહ માટે સ્ટ્રક્ચર ગોડાઉન ના પતરા તૂટી ગયેલ છે તથા ખેતરમાં બનાવે ઓરડા પૂર્ણે પડી ગયેલ છે જેથી આ બાબતે નુકસાનીનું સર્વે કરવાની માંગ કરવામાં આવી છે તથા અન્ય કોઈ જાનહાની માલની નુકસાની થયેલ નથી


