મોરબી :કોરોના કાળ પછી આર્થિક તેમજ સામાજિક સમસ્યાઓ વચ્ચે પતિ અને પત્નીના સુમેળ સંબંધો તેમજ બાળકોના સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવના હેતુથી મહિલા જાગૃતિ અર્થે નિ:શુલ્ક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.આ સેમિનાર સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઇડીસી મેઈન રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યો છે.આ સેમિનાર તા.21 ના રોજ બપોરે ત્રણ કલાકે ચાલુ થશે અને આ સેમિનાર ની:શુલ્ક રાખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે પિયુતા પટેલ 9924346715 મોબાઈલ નંબર પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

