મોરબી : રેખાબેન મોહનભાઈ પરમાર તે કમલેશભાઈ પરમારના માતૃશ્રી તેમજ મિતના દાદીમાંનું તા. ૨૧ ને મંગળવારના રોજ દુખ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૨૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન પખાલી શેરી, નહેરુ ગેઇટ અંદર, વાસંગજી દાદાના મંદિર પાસે મોરબી ખાતે રાખેલ છે
તેમજ ઉત્તરક્રિયા તારીખ ૩૧-૦૫-૨૦૨૪ ને શુક્રવારે તેમના નિવાસ સ્થાન પખાલી શેરી, નહેરુ ગેટ અંદર,વાસંગજી દાદા ના મંદિર પાસે મોરબી ખાતે રાખેલ છે
કમલેશભાઈ – 72019 30465
મીત – 97256 60720
