ટંકારાની ખજુરા હોટલના હોજમાં ન્હાવા પડતા ડૂબી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના વાવડી ગામે રહેતા રાજેશસિંહ અજીતસિંહ ઝાલા (ઉ.૪૩) ટંકારાની ખજુરા હોટલના હોજમાં નહાવા માટે ગયા હોય દરમિયાન હોજમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

