Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો 

મોરબી નજીક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો 

મોરબી : મોરબી નજીક જૂની આરટીઓ કચેરી પાસે એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવાનની ઓળખ મેળવવા તેમજ તેના મોતનું કારણ જાણવા હાલ તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી – કંડલા બાયપાસ ઉપર આવેલ જુની આરટીઓ કચેરી પાસેના બ્રિજ નજીક બ્રિજ મચ્છુ-3 ડેમ પાસે આજે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. આ યુવાનનું ગઈકાલે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે. ફાયર વિભાગે આ મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી અર્થે મૃતદેહ સોંપી આપેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments