મોરબીના ઘૂંટુ ગામના વતની યુવા પત્રકાર અને હરહંમેશ પ્રજાની વચ્ચે રહીને જાહેર જનતાના હિત માટે કાર્યરત રહેતા દેવાંગભાઈ રબારીનો આજે ૨૧મો જન્મદિવસ છે.
મોરબી તાલુકાના ઘૂંટુ ગામે તા. ૨૫ મે ૨૦૦૩ ના રોજ જન્મેલા દેવાંગભાઈ રબારીનો આજે ૨૧ મો જન્મદિવસ છે. દેવાંગભાઈ પત્રકારત્વની સાથે ઉદ્યોગજગત સાથે પણ સંકળાયેલા છે અને પ્રજાના પ્રશ્નો માટે તેઓ હરહંમેશ તત્પર રહે છે ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેઓના મો.નં. ૮૨૩૮૮ ૦૪૪૪૪ પર લોકો શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


