Saturday, July 26, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારાના ઓટાળા ગામે ટ્રેકટર હડફેટે બાળકીનું મૃત્યુ

ટંકારાના ઓટાળા ગામે ટ્રેકટર હડફેટે બાળકીનું મૃત્યુ

ટંકારા : ટંકારા તાલુકાના ઓટાળા ગામે ગત તા.26 મે ના રોજ મુકેશભાઈ નાથાભાઇ ઘોડાસરાની વાડીએ કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની ખેતમજૂર ભાયાભાઇ ઠાકુરસિંગ મોહનીયાની પુત્રી મધુબેન ભાયાભાઈ મોહનીયા ઉ.6 નામની બાળકીને જીજે – 36 – એજે – 1073 નંબરના ટ્રેકટર ચાલક સંજય જાલમસિંહ મોહનીયાએ હડફેટે લઈ ઇજાઓ પહોંચાડતા બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments