આજે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે મોરબી કોર્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જે પ્રસંગે ડીસ્ટ્રીકટ જજ દેવધરા સાહેબ, લીગલ સર્વિસ ઓથોરીટી જજ પારેખ, એડી.ડીસ્ટ્રીકટ જજ મહીડા, એડીશનલ ડીસ્ટ્રીકટ જજ કે આર પંડ્યા, બાર એસોના પ્રમુખ ડી આર અગેચણીયા, વાઈસ પ્રેસિડેન્ટ ટી બી દોશી, સેક્રેટરી વી વી શેરશીયા, જુનિયર અને સીનીયર વકીલો હાજર રહ્યા હતા વૃક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા ફોરેસ્ટ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા





