મોરબી : મૂળ બગથળા બગથળા હાલ ભરૂચ નિવાસી સંજયભાઈ રવજીભાઇ સાણંદિયા (ઉ.વ.૫૨) તે રવજીભાઈ ગાંડુભાઈ સાણંદિયાના પુત્ર તેમજ મુકેશભાઈ અને ગીરીશભાઇના ભાઇ તથા અંશિલ અને દેવિશાના પિતા તા.૯ ના રોજ અવસાન પામેલ છે.સદગતનું બેસણું તા.૧૩ ને ગુરૂવારે સાંજે ૪ થી ૭ પટેલ સમાજ વાડી, યુનીટ-૧, બગથળા તા.જી.મોરબી ખાતે રાખેલ છે.મુકેશભાઇ (મો.૯૯૯૮૮ ૮૪૯૩૯) ગીરીશભાઇ (મો.૯૪૨૮૫ ૬૦૧૬૯)
