મોરબીના યુવા પત્રકાર એવા પંકજભાઈ સનારીયા નો આજરોજ જન્મદિવસ હોય ત્યારે પંકજભાઈ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
મોરબી : હર હંમેશ પ્રજાની વચ્ચે રહેનારા, પ્રજાના પ્રશ્નોને વાંચા આપનારા તેમજ રાષ્ટ્ર પ્રેમી અને પ્રકૃતિપ્રેમી, નિખાલસ અને મિલનસાર સ્વભાવ ધરાવતા તથા અગ્ર ગુજરાત દૈનિક સમાચાર ના પત્રકાર અને ભારત નેશન નેશનલ ન્યુઝ ચેનલના મોરબી જિલ્લાના રિપોર્ટર એવા પંકજભાઈ સનારીયા નો આજરોજ જન્મદિવસ હોય ત્યારે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, તેમના પરિવારજનો તથા તેમનું બહુ મિત્ર વર્તુળ તેમને તેમના મોબાઈલ નં 9978859500 પર જન્મદિવસની શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે. ઉપરાંત હાલ ગ્લોબલ વોર્મિંગ ની અસર વધતી જઈ રહી છે જેને ધ્યાને લઈ પંકજભાઈ દ્વારા ૧૦૦ વૃક્ષો વાવી તેનું જતન કરવાનો પ્રણ લઈ તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી સમાજને એક પ્રેરણા રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.



