Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ચોરી સહિત 10 ગુનામાં સંડોવાયેલ આરોપી પકડાયો

મોરબીમાં ચોરી સહિત 10 ગુનામાં સંડોવાયેલ આરોપી પકડાયો

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ચોરીના ગુનાના આરોપીને ત્રાજપર ચોકડી પાસેથી ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિટી બી ડિવિઝન પોલીસે મોરબી સીટી બી ડીવી. પો.સ્ટે. ગુ.રજી. નં. ૧૨૨૭/૨૦૨૪ ઇપીકો કલમ ૩૮૦, ૪૫૭ મુજબના ઘરફોડ ચોરીના તથા સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુના નંબર ૪૧૭/૨૦૨૪ ઇપીકો કલમ ૩૯૫, મુજબના ધાડના ગુનામાં પકડવાના બાકી આરોપી રાહુલભાઇ પેથાભાઇ સરવૈયા રહે. ચાર માળીયા સુરેન્દ્રનગર વાળાને મોરબી ત્રાજપર ચોકડી નજીક ઇન્ડીયન ઓઇલ પંપની પાછળથી પકડી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments