Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું

મોરબીના ત્રિકોણબાગના પાર્કિંગમાંથી બાઈક ચોરાયું

મોરબી : મોરબી શહેરના ત્રિકોણબાગના પાર્કિંગમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમ મનોજભાઈ મોહનભાઇ કણઝારીયા રહે.અનંતનગર સોસાયટી વાળાની માલિકીનું રૂપિયા 40 હજારની કિંમતનું બાઈક ચોરી કરી જતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments