Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

મોરબીમાં હાર્ટએટેકથી આધેડનું મૃત્યુ

મોરબી : મોરબી શહેરના વાવડી રોડ ઉપર ભક્તિનગર સોસાયટી -2મા રહેતા ભરતભાઇ કાનજીભાઈ ચાડમિયા ઉ.51 નામના આધેડને હાર્ટ એટેક આવી જવાની સાથે લીવર ફેઈલ થઈ જતા મૃત્યુ નીપજ્યું હતું. અકાળે મૃત્યુના બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments