વાંકાનેર તાલુકાના મચ્છુ ૧ ડેમમાં ડૂબી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હતું જે મૃતકની ઓળખ થઇ સકી ના હોય જેથી પોલીસે ઓળખ મેળવા તજવીજ હાથ ધરી છે
વાંકાનેરના રૂપાવટી નજીક મચ્છુ ડેમમાં ડૂબી જતા અજાણ્યા અંદાજે ૪૫ થી ૫૦ વર્ષના પુરુષનું મોત તઃયું હતું મૃતકના જમણા હાથની કલાઈ પર ગુજરાતી ભાષામાં લક્ષ્મીમહેશ, અને અંગ્રેજી ભાષામાં એમ.એલ લખાવેલ છે લાશની ઓળખ બાબતે કંઈ જાણવા મળે તો વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફોન નંબર-૬૩૫૯૬ ૨૬૦૮૬ અથવા તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેકટરપી.કે.સોધમ મોબાઈલ નંબર-૯૯૭૯૪ ૯૦૦૮૧ ઉપર જાણ કરવા વિનંતી છે
