મોરબી : રાજપર નિવાસી જબુબેન મકનભાઈ રંગપરીયા તે મહેશભાઈ મકનભાઈ રંગપરીયા, પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયા ના માતૃ શ્રી તેમજ યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયાના દાદી નું આજ રોજ તા. ૧૭-૦૭-૨૦૨૪ બુધવાર ના રોજ અવસાન થયું છે. જેમની સ્મશાન યાત્રા આવતીકાલે ૧૮-૭-૨૪ ગુરુવાર ના રોજ સવારે 7:30 વાગે અમારા નિવાસ સ્થાને રાજપર નવા પ્લોટ મુકામેથી નીકળશે.