મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા
કચ્છ મુન્દ્રા નાં ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવે ની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્ધ નાગરિક સંવાદ કાર્યક્રમ નું હરભોલે હોલ ખાતે પ્રેરક આયોજન કરવામાં આવેલ.અને કેન્દ્ર સરકારના દૂરંદેશી બજેટ બાબતે પત્રકાર પરિષદ માં વિવિધ બાબતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે દ્વારા વિશદ છણાવટ સાથે બજેટ ને ગણાવ્યું દૂરંદેશી…





