Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં શેરબજારમા રૂપિયા હારી જતા લાપતા બનેલ યુવાન મળી આવ્યો

મોરબીમાં શેરબજારમા રૂપિયા હારી જતા લાપતા બનેલ યુવાન મળી આવ્યો

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર રાધાપાર્કમા રહેતો કરણભાઇ અનીલભાઇ બારડ નામનો 25 વર્ષનો યુવાન ગત તા.7 મેના રોજ લાપતા બનતા તેમના પત્ની તેજલબેન કરણભાઇ બારડે સીટી એ ડિવિઝન પોલીસ સમક્ષ ગુમસુધા નોંધ કરાવી હતી. જે બાદ આ યુવાન ગઈકાલે ઘેર પરત આવી જતા પોલીસે અને પરિવારજનોએ હાશકારો અનુભવ્યો છે. આ યુવાન શેરબજારમાં રૂપિયા હારી જતા ઘર છોડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments