મોરબી : બચપન થી જ બાળકોમાં દેશપ્રેમ અને વીરતા ના સંસ્કાર માટે થઇ આજે 15 ઓગસ્ટના સ્વત્રંત પર્વ પર વાલીઓ પણ, આર્મીના પોશાક અને હથિયાર સાથે પોતાના વ્હાલસોયા લાડલાઓને લઇ સ્વતંત્ર પર્વની પરેડમાં હોંશભેર સામેલ થયા છે. તેમજ આઈએસ અને આઇપીએસ અધિકારીઓ સાથે જીવનની આગવી યાદગીરી રૂપ બચપણથી જ ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી માટે પ્રેરણા બની રહેલ તેવા ઉદાત્ત હેતુ સાથે અધિકારીઓ સાથે ફોટો ખેંચવાનો લ્હાવો લીધેલ….




