Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ

મોરબી : મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે આજે 15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આચાર્ય ગણેશ ગુરુજી દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રસ્તુતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન રાધનપુરા મયંકભાઈ કર્યું હતું. તેમજ આકાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરી આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments