ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સ્થિત ૨૧ વર્ષથી કાર્યરત મંગલમ્ પ્લે હાઉસ દ્વારા ૧૯ મી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.જન્માષ્ટમીની ઉજવણી ભગવાનશ્રી કૃષ્ણની પુજા કરી શરૂ કરવામાં આવી,બાળકો દ્રારા વિવિધ રાસ રજુ કરી,મટકિ ફોડ કાર્યક્રમ યોજાયો..

ખાસ ૨ દાયકાથી વાસુદેવ બની લોકોને વાસુદેવ પ્રત્યે કૃતાર્થ કરતા શ્રી મોહનભાઈ કે. અઘારા વિશેષ વાસુદેવ બની ઉપસ્થિત રહિ બાળકોને શ્રી કૃષ્ણ અને વાસુદેવ વિષે અવગત કર્યા.સંચાલકો દ્રારા શ્રી કૃષ્ણની અનેક વાર્તા કરી કૃષ્ણની ઝાંખી આપી.અંતે ભગવાન કૃષ્ણની આરતી કરી આ કાર્યક્રમ સમાપન કર્યો,મંગલમ્ પ્લે હાઉસના બાળકો આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ,આનંદ અને મસ્તી સાથે આ કાર્યક્રમ સફળ પુર્ણ કર્યો હતો

\