


કાર્યશાળામાં સંગઠનાત્મક માર્ગદર્શન આપી બેઠક લીધી
કચ્છ કમલમ, ભુજ ખાતે સદસ્યતા અભિયાન -૨૦૨૪’ અંતર્ગત યોજાયેલ કાર્યશાળામાં સંગઠનાત્મક માર્ગદર્શન આપી બેઠક લેતાં આપણા સૌના લોકલાડીલા કચ્છ મોરબી ના લોકપ્રિય યુવા સાંસદ શ્રી તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ ના સક્રિય મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ , જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, પાર્ટી આગેવાનો અને કાર્યકરમિત્રો ઉપસ્થિત રહ્યા…
