Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના કોયલી ગામે ચેકડેમ તૂટ્યો

મોરબીના કોયલી ગામે ચેકડેમ તૂટ્યો

મોરબી : મોરબીમાં ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો હોય હવે વધુ વરસાદથી ખાનાખરાબી સર્જાઈ છે અને આ અતિવૃષ્ટિને પગલે મોરબીના કોયલી-3 નીચેનો ખેડૂતોનો જીવાદોરી સમાજ ચેકડેમ આજે તૂટી પડ્યો હતો. આ ડેમ સિંચાઈ માટે ખૂબ લાભદાયી હતો. આ ચેકડેમ કોયલી, રામગઢ, કૃષ્ણનગર, જીવાપર સહિત ગામોના ખેડૂતોને સિંચાઈ માટે લાભદાયક હતો. આ ચેકડેમ તૂટતા ખેડૂતો લાભ છીંનવાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments