


ભારે વરસાદ નાં કારણે મોરબી અને માળિયા માં ઘણા બધા લોકો ફસાયેલ છે .તો આવા સમયે તેમને મદદ કરવી એ સૌ ની ફરજ છે.તો બગથળા નકલંક મંદિર નાં મહંત શ્રી પૂજ્ય દામજી ભગત અને મંદિર નાં ટ્રસ્ટી અને પ્રમુખ ને પણ સારો વિચાર આવ્યો અને અમલ મા મૂકી કે આવા કપરા સમયે આપની પવિત્ર,ફરજ છે કે આપણે પણ કૈક કરવું જોઈએ.સૌ સહમત થયા અને આજે ૧૫૦૦ ફૂડ પેકેટ બનાવવા નું ચાલુ છે.જેમના ફોટા આં સાથે સામેલ છે.અને બપોર પછી અસરગ્રસ્ત ને આપવા જવાના છે.ખરેખર નકલંક મંદિર નાં આં ઉમદા સેવા કાર્ય થી ચારે બાજુ થી ખૂબ જ અભિનંદન આવેલ છે.