Thursday, August 7, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ તંત્રએ માનવતા મહેકાવી:મોરબી-કચ્છ હાઇ-વે બંધ હોય તેમાં અટવાયેલા...

મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ તંત્રએ માનવતા મહેકાવી:મોરબી-કચ્છ હાઇ-વે બંધ હોય તેમાં અટવાયેલા ભારે વાહન ના ચાલકો ને ચા પાણી ની વ્યવસ્થા કરી

મોરબી : મોરબી – કચ્છ હાઇવે પર વાહનવ્યવહાર બંધ હોવાથી ટ્રાફિક જામના કારણે ઘણા લોકો આ રસ્તામાં ફસાયા છે ત્યારે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કલાકોથી ફસાયેલાં લોકોને ચા-પાણી પહોંચાડી અને માનવતા મહેકાવી હતી.

ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળતા અને હાઇવે કફોળી હાલતમાં હોવાથી મોરબી – કચ્છ હાઇવે ખીરઈ પાસેથી બંધ કરાયો છે અને જેના કારણે સૌથી વધુ આ રસ્તા પર ટ્રકની અવરજવર હોવાથી આ મોટા વાહનોના ત્યાં થપ્પા લાગ્યા છે. તેમાં રહેલા ટ્રક ડ્રાઇવર અને અન્ય લોકોને મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ચા-પાણી ની વ્યવસ્થા કરી દેવાઈ હતી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments