


કચ્છવાસીઓના પ્રશ્નો માટે દિવસ-રાત સક્રિય કચ્છના સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા જી એ કચ્છમાં હાલે પડી રહેલ વરસાદ તેમજ સંભવિત ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે લોકોને પાણી, વીજળી, રોડ રસ્તા, આરોગ્ય સેવાઓ જેવી આનુષંગિક સેવાઓ બાબતે તકલિફ ન પડે અને જરૂરીયાત મંદ લોકોને તંત્ર દ્વારા હરસંભવ મદદ મળી રહે તે હેતુસર આજે કલેકટર કચેરી, ભુજ ખાતે કલેકટર શ્રી અમિતભાઈ અરોરા સાથે બેઠક તેમને બેઠક કરીને કચ્છ પર આવી પડેલ આફત અવસરમાં બદલાય તેના માટે જરૂરી સુચનો કર્યા..