
મોરબી:મોરબી નજીક આવેલ વિરપર ગામ માં બે વ્યક્તિઓ ના ડૂબી જવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નજીક આવેલ વિરપર ગામે બે વ્યક્તિ ઓ ડૂબી ગયાની વિગતો સામે આવી રહી છે.વિરપર પાસે આવેલ તળાવ અંદર બનેલ કોઝ વે પસાર કરી રહ્યા હતા. તે દરમ્યાન બે વ્યક્તિઓ ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં.તે દરમિયાન તેઓ ડૂબી ગયા હતા.હાલ માં મોરબી ફાયર ફાઈટર ની ટીમ ઘટના સ્થળે પહોંચી ને બને વ્યક્તિ ઓ ની શોધ ખોળ શરૂ કરી છે.
