
મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણી અમાસના પવિત્ર દિવસે સાંજના સમયે 1351 ભવ્ય દીપમાળા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.આજે સાંજે 7.30 કલાકે આરતી નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો શિવભક્તોએ અને ધર્મપ્રેમી જનતાને લાભ લેવાની આયોજકોએ અપીલ કરી છે.