

મોરબી:મોરબી વાકાનેર હાઇવે પર બંધુનગર પાસે આજે અકસ્માત થયો હતો.આ અકસ્માત એક ડમપર અને કાર વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓ ના ઘટના સ્થળે મોત થયા છે.અને ત્રણ વ્યક્તિ ઓ ને ગંભીર હાલત માં સારવાર માટે હોસ્પિટલમાં માં ખસ
સેડવામાં આવ્યા છે.જે પ્રમાણે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે તે મુજબ મૃતકો ના નામ તુષાર ભાઈ અને વરુણભાઈ આવી રહ્યાં છે. હાલ સારવારમાં એક મહિલા બાળકી સહિત ત્રણ વ્યક્તી ઓ ને લઈ જવામાં આવ્યા છે.