





મોરબી : મોરબી જિલ્લા ભા.જ.પા કાર્યાલય ખાતે આજે સદસ્યતા અભિયાન – 2024 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રદેશ ભાજપ મહામંત્રી કચ્છ મોરબી સાંસદ આદરણીય વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે એસ અમૃતિયા તેમજ જિલ્લા ,તાલુકા.મંડલ મોરચાના પ્રમુખ મહમંત્રી હોદેદારો ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવેલ,પાર્ટી આગેવાનો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા આ નાગરિકોને સદસ્યતા અભિયાનમાં જોડાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.