
મોરબી : મોરબી તાલુકાના ગૂંગણ ગામેં રહેતા 14 વર્ષીય સંજય ધોળીયાભાઈ ભુરિયા નામના તરુણનું મચ્છુ નદીમાં ડૂબી જતાં તેનું કરુણ મોત નિપજતા આ હતભાગી તરુણના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.