Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીનો આજે જન્મદિવસ

નારણકા ગામના અને મોરબીના યુવા પત્રકાર જયેશ બોખાણીનો આજે જન્મદિવસ છે. તેઓ મોરબીના જાગૃત પત્રકારત્વ તરીકે ફરજ બજાવી લોકોના પડતર પ્રશ્નોને ઈમાનદારી પુર્વક વાચા આપે છે. ત્યારે આજે તેમના 30 વર્ષ પુર્ણ કરી 31માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

જયેશભાઈ કાનજીભાઇ બોખાણીએ યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગ્રેજ્યુએટ કરેલ છે. તેમજ નવયુગ કોલેજમાં L.L.Bનો અભ્યાસ હાલમાં પુર્ણ કરેલ છે. સાથે પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાઈ લોકપ્રશ્ન ઉઠાવી નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરી તટસ્થ રીતે પત્રકારત્વ કરવા બદલ તેમને નાની ઉંમરે અનેક વખત સન્માનિત કરવામાં આવેલ છે. જયેશભાઈ નાની ઉંમરે સારી એવી નામના મેળવી જીવનમાં સમાજસેવા કરવા માટે હંમેશા તલપાપડ અને નાનપણથી રમત-ગમતના શોખીન અને નવીનતા તેમનો વિષય છે. તેમજ સુશીલ શાંત સ્વભાવના હંમેશા સરળ મજાકિયા મુડમાં રહેતા પ્રજાના કામ માટે હમેંશા તત્પર એવા જયેશ બોખાણીના આજે જન્મદિવસ નિમિતે તેમના સગાં-સંબંધીઓ અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.7621953402 પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments