Wednesday, July 23, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ક્રિષ્ના પાર્ક શેરી નંબર- 3મા જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી આફતાબભાઈ હાજીભાઈ સમા રજાકભાઈ ગુલામભાઈ ચાનીયા ગોપાલભાઈ બાબુભાઈ ચાવડીયા અને જયેશભાઈ મલાભાઈ નકુમને રોકડા રૂપિયા 15,050 સાથે ઝડપી લીધા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments