

મોરબી : મોરબી વાકાનેર નેશનલ હાઈ વે પર રફાળેશ્વર પાસે બે ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી..આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી પણ મોરબી વાંકાનેર હાઈ વે પર ટ્રાફિકજામ થઈ ગયો હતો.જો કે આ અકસ્માતની ટ્રાકીક પોલીસના પી આઈ કે.એમ.છાસિયા સહિતની ટીમને જાણ થતા ટ્રાફિક સ્ટાફે ઘટનાસ્થળે દોડી જઇને જ્યા ટ્રાફિક થયો હતો.ત્યાં ક્લીયર કરવામાં આવ્યો હતો.
