
મોરબી : સ્વ.ચત્રભુજ ધીરજલાલ ચંદારાણા ના ધર્મપત્ની ગંગાસ્વરૂપ પ્રભાબેન ઉંમર વર્ષ 90 તે અનંતરાય(જડેશ્વર પોટરી) તેમજ ઉર્મિલાબેન, ક્રિષ્નાબેન, સ્વાતિબેન ના માતૃશ્રી તેમજ પ્રશાંત સંદીપ,જીગ્નેશ ના દાદીમા અને સ્વર્ગવાસી મોતીલાલ કુબેરભાઈ ભોજાણી ના પુત્રી તેમજ દિનેશભાઈ ભોજાણી ના બેન નું તારીખ 18/ 9/ 2024 ના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણુ તારીખ 20/ 9/2024 ના રોજ શુક્રવાર ને સાંજે 4 થી 5 શ્રી જડેશ્વર મહાદેવ મંદિર સ્ટેશન રોડ મોરબી ખાતે રાખેલ છે તેમજ પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે

