Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiટંકારામાં લૂંટના ગુન્હામાં ફરાર એક લૂંટારું ઝડપાયો

ટંકારામાં લૂંટના ગુન્હામાં ફરાર એક લૂંટારું ઝડપાયો

મોરબી : ટંકારા પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા આરોપી શાહદર માનસિંહ મીનાવા (ઉં.વ. 31, રહે. ગુરાડીયા (નરવાલી), તા. કુક્ષી, જિ. ધાર- મધ્યપ્રદેશ) મોરબીમાં રવિરાજ ચોકડી પાસે હોવાની બાતમી મળતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ દરમ્યાન આરોપીને રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments