Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeUncategorizedસંગમ યુવા ગ્રુપ મોરબી દ્વારા કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

સંગમ યુવા ગ્રુપ મોરબી દ્વારા કચ્છ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન

મોરબી : સંગમ યુવા ગ્રુપ મોરબી દ્વારા પ્રથમ વર્ષમાં આધશક્તિની આરાધનાના મહાપર્વ નવરાત્રી નિમિત્તે કચ્છમાં પગપાળા ચાલીને જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પ 24/9/2024થી ઉમા રિસોર્ટની બાજુમાં, જુના RTOની સામે, મોરબી ખાતે શુભારંભ થશે. જેમાં પદયાત્રીઓ માટે ચા-પાણી, સરબત, નાસ્તો, રહેવા, મેડિકલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેનો લાભ લેવા સંગમ યુવા ગ્રુપ દ્વારા પદયાત્રીઓને જણાવવામાં આવ્યું છે. તેમજ વધુ માહિતી માટે 8306914014, 96875 35939, 99255 65508 પર સંપર્ક કરવા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments