Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી સુખાભાઈ ગરચરનું અવસાન

મોરબી નિવાસી સુખાભાઈ ગરચરનું અવસાન

મોરબી નિવાસી સુખાભાઈ નારણભાઈ ગરચર તે ભરતભાઈ, કાનજીભાઈ તથા સતિષભાઈના પિતાનું તારીખ 19-9-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-9-2024 ને શનિવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમિયાન યદુનંદન-1, શનાળા રોડ, નાની કેનાલ પાસે, રામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments