Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadહળવદના રણજીતગઢ ગામે કેનાલના ડૂબી જતાં બાળકીનું મૃત્યુ

હળવદના રણજીતગઢ ગામે કેનાલના ડૂબી જતાં બાળકીનું મૃત્યુ

મોરબી : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં હસમુખ પ્રભુભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા પાંડયાભાઈ તડવીની 3 વર્ષની પુત્રી દેવકીનું કોઈપણ કારણોસર નર્મદા કેનાલમાં પડી જવાથી ડૂબી જતા મોત નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ઘરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments