Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની નીલકંઠ સ્કૂલમાં 5 ઓક્ટોબરે સાયન્સ એક્ઝિબિશન

મોરબીની નીલકંઠ સ્કૂલમાં 5 ઓક્ટોબરે સાયન્સ એક્ઝિબિશન

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ ખાતે આગામી તા.5 ઓક્ટોબરના રોજ સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી સાયન્સ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાયન્સ એક્ઝિબિશનમાં રોબોટિક્સ, એગ્રીકલ્ચર, પર્યાવરણ, સેટેલાઇટ નેટવર્ક, ઇલેક્ટ્રિકસીટી, અંતરિક્ષ, બાયો મેડિકલ, સોલાર પાવર, મલ્ટીવર્ષ વગેરે કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે.મોરબી વાસીઓ ને આ કાર્યક્રમમાં આવવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments