મોરબી:મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે રંગપર ગામની સીમમાં દેવરાજ કોમ્પ્લેક્સ પાછળ દરોડો પાડી આરોપી મેરુ ભરતભાઇ કરકટા રહે.શક્ત શનાળા વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 108 બોટલ કિંમત રૂપિયા 49,680 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.