Tuesday, August 5, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નજીક ડેમમાં યુવાનનું ડૂબી જતાં મોત

મોરબી નજીક ડેમમાં યુવાનનું ડૂબી જતાં મોત

મોરબી : મોરબી નજીક લાલપર ક્રિષ્ના હોટેલ પાસે ડેમમાં વિપુલભાઈ ભૂપતભાઈ કણસાગરા ઉંમર : 22 નામનો યુવાન બે દિવસ પહેલા કોઈ કારણોસર ડૂબી ગયો હતો. આ બનાવની જાણ થતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી ટીમ દ્વારા દોડી જઈને ડેમમાંથી યુવાનની ડેડબોડી બહાર કાઢવામાં આવી છે. અને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડલ છે. આ બનાવની પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments