Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી નિવાસી શારદાબેન વ્યાસ (ભોરણીયા)નું અવસાન

મોરબી નિવાસી શારદાબેન વ્યાસ (ભોરણીયા)નું અવસાન

મોરબી : મોરબી નિવાસી શારદાબેન દેવશંકરભાઈ વ્યાસ (ભોરણીયા) તે સ્વ. કિશોરભાઈ, સ્વ. દીપભાઈ અને વસંતલાલના માતા, પાર્થ, શિવસાગર, રાજ અને કશ્યપના દાદીનું તારીખ 30-9-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-10-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન 35 મિલાપ નગર, અવની ચોકડી, મોટી કેનાલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments