Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારામા દારૂનો જથ્થો ઝડપાતા ગોડાઉન માલિકો વિરુદ્ધ ગુન્હો દાખલ

ટંકારામા દારૂનો જથ્થો ઝડપાતા ગોડાઉન માલિકો વિરુદ્ધ ગુન્હો દાખલ

મોરબી : ટંકારા તાલુકાના છતર ગામે આવેલ જીઆઈડીસીમા સત્યમ પોલીમર્સ નામની ફેકટરીના ગોડાઉનમાંથી વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો પકડાઈ જવા પ્રકરણમાં ટંકારા પોલીસે ગોડાઉન ભાડે આપવા અંગેનો કરાર પોલીસ મથકમાં રજૂ ન કરવાની સાથે ગોડાઉનમાં સીસીટીવી ફિટ ન કર્યા હોય ગોડાઉન માલિક વિનેશભાઇ ભગવાનજીભાઇ ગોસરા, રહે.રાજકોટ ઇન્દ્રપ્રસ્થ-1 મોરબી રોડ, જકાતનાકા પાસે, રાજકોટ, મુળ રહે.સાવડી તા.ટંકારા અને પ્રદીપકુમાર ગોવીંદભાઇ ચંડાટ, રહે.રાજકોટ શ્રી બંગ્લોઝ એ-3,50 ફુટ મામા સાહેબ રોડ, ડી-માર્ટ પાસે, રાજકોટ, મુળ રહે-હરબટીયાળી તા.ટંકારા વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ ગુન્હો દાખલ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments