Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી નજીક ટેમ્પો હડફેટે એકનું મોત

મોરબી નજીક ટેમ્પો હડફેટે એકનું મોત

મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર સામે જીજે – 36 – વી – 1594 નંબરના સુપર કેરી મીની ટેમ્પોના ચાલકે પુરઝડપે પોતાનું વાહન ચલાવી જીજે – 03 – ડીઆર – 6572 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રાજેન્દ્રભાઇ પનારાને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામા મીની ટેમ્પોનો ચાલક વાહન મૂકી નાસી જતા મૃતક રાજેન્દ્રભાઇના મોટાભાઈ નરભેરામભાઈ નારણભાઇ પનારા રહે.ચાચાપર વાળાએ ટેમ્પો નંબરના આધારે મોરબી સીટી એ ડિવિઝનમાં અકસ્માતની ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments