Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારાના બંગાવડી ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ટંકારાના બંગાવડી ગામે યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી : ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા વિનોદભાઈ પીઠાભાઈ પડાયા ઉ.42 નામના યુવાને કોઈ કારણોસર પોતાના ઘેર લાકડાની આડી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેમનું નીપજ્યું હતું. આ બનાવથી તેમના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments