મોરબી : માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા અકબરભાઇ હારૂનભાઇ પારેડી, નવઘણભાઈ ઉર્ફે ટકી જુગાભાઇ દેગામા, લાલજીભાઇ જુગાભાઇ પરસુંડા અને મહેશભાઇ ઉર્ફે મુનો રાયસીંગભાઇ બજાણીયાને રોકડા રૂપિયા 10,750 સાથે ઝડપી લઈ તપાસ હાથ ધરી છે.