Wednesday, August 6, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં દશેરાએ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન

મોરબીમાં દશેરાએ રાજપૂત સમાજ દ્વારા શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન

મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તા.12ને શનિવારના રોજ વિજયા દશમીએ બપોરે 2:30 કલાકે શસ્ત્ર પૂજનના કાર્યક્રમનું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહારાણા પ્રતાપ સર્કલ, સામાકાંઠેથી શક્તિ માતાજીના મંદિર સુધી મહારેલી નીકળશે. બાદમાં શક્તિ માતાજીના મંદિર ( શક્ત શનાળા) ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજપૂત સમાજના ભાઈઓ રજવાડી પોશાકમાં તલવાર અંર સાફા સાથે જોડાશે. તેમ મહામંત્રી મહાવીરસિંહ જાડેજા અને પ્રમુખ દશરથસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments