મોરબી : “વર્લ્ડ આર્થરાઇટિસ ડે”નિમિતે આયુષ હોસ્પિટલ – મોરબી દ્વારા ગોઠણ તથા થાપાના સાંધાના દુઃખાવા માટે નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયુષ હોસ્પિટલ – મોરબી, સાવસર પ્લોટ, જૂના બસ સ્ટેન્ડ પાસે તારીખ: 12/10/2024, શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે.
જોઈન્ટ રીપ્લેશમેન્ટ અને ઓર્થોપેડિક ડો. રાજદીપ ચૌહાણ આપશે સેવા
શું તમને ઢીંચણમાં સતત દુઃખાવો રહે છે ?
શું તમને સીડી ચડવા ઉતારવામાં તકલીફ પડે છે ?
શું તમને નીચે જમીન પર ઉઠવા બેસવામાં તકલીફ પડે છે ?
શું તમારા પગ વાંકા થતા જાય છે ?
શું તમને ઢીંચણના ઓપરેશનની સલાહ મળેલી છે ?
તા.12, શનિવાર
આયુષ હોસ્પિટલ
સાવસર પ્લોટ,
જૂના બસ સ્ટેન્ડ પાસે
મોરબી
એપોઇમેન્ટ માટે
75750 88884
75750 88885
