મોરબી : આજ રોજ મોરબી શહેર વોર્ડ નં 1 ની મારુતિ પાર્ક ક્રુષ્ણ નગર અને ન્યૂ કુબેર નગર ને જોડતા મુખ્ય રસ્તા પર આવેલ ખુલ્લા વોકળા પર (૮૪ લાખ) ના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનુ ખાત મુહૂર્ત મોરબી માળિયા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા. કશ્યપભાઈ શુકલ ના વરદ હસ્તે રાખવામાં આવેલ . આ કાર્યક્રમ મા મોરબી જીલ્લા ભાજપ મંત્રી જેઠાભાઈ મિયાત્રા તેમજ દિપકભાઈ અંદરપા જયદીપભાઈ દેત્રોજા અને મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી અને આ વિસ્તારના સક્રિય આગેવાન ઉગાભાઈ. આહીર ભારતી બેન રાછ .અને આ વિસ્તારના મા થી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા .

