Monday, August 4, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiઆહીર સેના દ્વારા મોરબીમાં શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન

આહીર સેના દ્વારા મોરબીમાં શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન

મોરબી : આહીર સેના મોરબી જીલ્લા દ્વારા શરદપૂનમના અવસરે શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં ભવ્ય સફળતા મળ્યા બાદ આહીર સેના મોરબી જીલ્લા દ્વારા તારીખ ૧૭-૧૦-૨૦૨૪ને ગુરુવારે શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આહિરાણી મહારાસ દ્વારા વિશ્વ લેવલે પ્રસિદ્ધિ મેળવેલ મહારાસ સોંગના સિંગર ભાવેશ રામ આહીર, જાહલબેન આહીર તથા રવિ આહીર{બિરાદર} વગેરે કલાકાર રમઝટ બોલાવશે.આ આયોજન આહીર સમાજ માટે આવકાર્ય છે.આહીર સમાજના ભાઈઓ તથા બહેનોને પરંપરાગત પહેરવેશ સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments